Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અને તમે વિચારો છો કે મારા પિતાએ તમારે સારુ લડાઈ કરી છે, પોતાનો જીવ જોખમમાં નાખીને તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 (કેમ કે મારા પિતાએ તમારે માટે લડાઈ કરી, ને પોતાનો પ્રાણ જોખમમાં નાખીને તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેમણે તમારે માટે યુદ્ધ ખેલ્યાં હતાં તે યાદ કરો. તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવવા તો તેમણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 માંરા પિતાએ તો તમાંરે માંટે પોતાને જીવ જોખમમાં મૂકીને; યુદ્ધ કરીને તમને મિદ્યાનીઓના હાથમાંથી મુક્તિ અપાવી છે;

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:17

Následuj nás:

Reklamy


Reklamy