ન્યાયાધીશો 8:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 જે સર્વ ભલાઈ ઇઝરાયલના લોકો પ્રત્યે યરુબાલે એટલે ગિદિયોને દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર ભલાઈ રાખી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તેમ જ યરુબાલે [એટલે] ગિદિયોને જે સર્વ ભલમનસાઈ ઇઝરાયલી લોકો પ્રત્યે દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર માયા રાખી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 યરૂબ્બઆલ એટલે ગિદિયોને ઇઝરાયલના ભલા માટે કરેલાં કામોને લક્ષમાં લઈ તેમણે તેના કુટુંબ પ્રત્યે કૃતજ્ઞતા દાખવી નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ35 અને ઈસ્રાએલનું આટઆટલું ભલું કરનાર યરૂબ્બઆલ કટુંબને (ગિદિઓનને) પણ તેઓ વફાદાર નહોતા. Viz kapitola |