Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેથી મિદ્યાનીઓ ઇઝરાયલી લોકો આગળ હારી ગયા અને તેઓએ ફરી પોતાનાં માથાં ઊંચા કર્યા નહિ. અને ગિદિયોનના દિવસોમાં ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 એ રીતે મિદ્યાનીઓ ઇઝરાયલી લોકોને તાબે કરાયા, ને તેઓએ ફરી પોતાનાં માથાં ઊંચા કર્યાં નહિ. અને ગિદિયોનના દિવસોમાં ચાળીસ વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 આમ, મિદ્યાનીઓ ઇઝરાયલીઓને તાબે થયા અને ફરી તેમણે માથું ઊંચકાયું નહિ. ગિદિયોન મરણ પામ્યો ત્યાં સુધી દેશમાં ચાલીસ વર્ષ શાંતિ રહી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 આમ, મિદ્યાનીઓ ઈસ્રાએલીઓને તાબે થયા અને ત્યારપછી કદાપિ તેમણે માંથું ઊંચુ કર્યુ નહિ, અને ગિદિયોન જીવ્યો ત્યાં સુધી 40 વર્ષ દેશમાં શાંતિ રહી.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:28

Následuj nás:

Reklamy


Reklamy