ન્યાયાધીશો 7:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી ગિદિયોન લોકોને પાણીની પાસે લાવ્યો અને ઈશ્વરે તેને કહ્યું, “પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને અલગ કર, અને જે પાણી પીવા સારુ ઘૂંટણીએ પડે તેઓને પણ અલગ કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 માટે લોકોને તે પાણીની પાસે લાવ્યો. અને યહોવાએ ગિદિયોનને કહ્યું, “પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને તુમ જુદો કાઢ. અને પ્રત્યેક જણ જે પાણી પીવા માટે ઘૂંટણિયે પડે તેને પણ તેમ જ કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 ગિદિયોન તેના માણસોને જળાશયે લઈ ગયો, અને પ્રભુએ તેને કહ્યું, “કૂતરાની જેમ જીભથી લખલખાવીને પાણી પીનારા અને ધૂંટણિયે પડીને પાણી પીનારા એવા બન્ને પ્રકારના લોકોને જુદા પાડ.” Viz kapitolaપવિત્ર બાઈબલ5 ગિદિયોન બધા લોકોને પાણીના ઝરા પાસે લઈ ગયો. જ્યાં યહોવાએ તેને કહ્યું, “જે લોકો કૂતરાની જેમ પોતાની જીભ વડે પાણી પીશે તેમને એક બાજુ રાખ અને જેઓ પાણી પીવા માંટે ઘૂંટણિયે પડે તેમને બીજા સમૂહમાં રાખ.” Viz kapitola |