ન્યાયાધીશો 7:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “લોકો હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ અને હું ત્યાં તેમની સંખ્યામાં ઘટાડો કરીશ. જેના સંબંધી હું તને કહું, ‘આ તારી સાથે આવે, તે તારી સાથે આવશે અને આ તારી સાથે ના આવે, તે આવશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવાએ ગિદિયોનને ફરી કહ્યું, “લોક હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ, ને ત્યાં હું તારે માટે તેઓની પરીક્ષા કરીશ. અને જેના સંબંધી હું તને કહું કે કેટલાક તારી સાથે જશે, તે જ તારી સાથે જાય; અને જેના સંબંધી હું તને કહું કે કેટલાક તારી સાથે જશે નહિ, તે ન જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પછી ગિદિયોને પ્રભુને કહ્યું, “હજી તારી પાસે ઘણા માણસો છે. તું તેમને જળાશય પાસે લઈ જા અને ત્યાં હું તારે માટે માણસોને અલગ તારવીશ. જે માણસના સંબંધી હું કહું કે તે તારી સાથે જાય તે જાય અને જે માણસના સંબંધી હું કહું કે તે તારી સાથે ન જાય તે ન જાય.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 પછી યહોવાએ ગિદિયોનને કહ્યં, “હજી પણ સંખ્યા મોટી છે. તમાંરું લશ્કર વિશાળ છે. તેઓને પાણીના ઝરા પાસે લાવ; ત્યાં હું નક્કી કરીશ કે તારા બદલે કોણ જશે. હું જો તને એમ કહું કે, ‘આ માંણસ તારી સાથે આવશે’ તો તે તારી સાથે આવશે, અને હું જ્યારે તને એમ કહું કે, ‘પેલો માંણસ તારી સાથે નહિ આવે’ તો તે તારી સાથે નહિ આવે.” Viz kapitola |