ન્યાયાધીશો 7:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ઇઝરાયલના માણસો નફતાલી, આશેર તથા આખા મનાશ્શામાંથી એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 એટલે નફતાલીમાંથી, આશેરમાંથી તથા આખા મનાશ્શામાંથી ઇઝરાયલના માણસો એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ત્યારે નાફતાલી, આશેર અને મનાશ્શાના બન્ને પ્રદેશોમાં લોકોને બોલાવવામાં આવ્યા અને તેમણે આવીને મિદ્યાનીઓનો પીછો કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 પછી ગિદિયોને નફતાલીના, આશેર અને આખા મનાશ્શાના કુળસમૂહોના પ્રદેશના ઈસ્રાએલીઓને તેને મદદ કરવા બોલાવડાવ્યા અને તેમણે નાસી ગયેલા મિદ્યાનીઓનો પીછો પકડ્યો. Viz kapitola |