ન્યાયાધીશો 7:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હું તથા મારી સાથેના સર્વ લોકો જયારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડાં વગાડીને પોકારજો, ‘ઈશ્વર તથા ગિદિયોનને માટે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હું તથા મારી સાથેના સર્વ લોક જ્યારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડાં વગાડીને પોકારજો કે, “યહોવાની તથા ગિદિયોનની જે!” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 મારી ટુકડી અને હું અમે અમારાં રણશિંગડાં ફૂંકીએ ત્યારે તમે પણ તમારાં રણશિંગડાં છાવણી આસપાસ વગાડજો અને ‘પ્રભુ માટે તથા ગિદિયોન માટે’ એવો પોકાર પાડજો. Viz kapitolaપવિત્ર બાઈબલ18 જયારે હું અને માંરા માંણસો અમાંરાં રણશિંગડાં વગાડીએ ત્યારે તમે પણ છાવણીને ફરતે તમાંરા રણશિંગડાં વગાડજો, અને પોકાર કરજો કે, ‘યહોવાનો જય! ગિદિયોનનો જય!’” Viz kapitola |