ન્યાયાધીશો 7:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ જો તું ત્યાં જતા ગભરાતો હોય, તો તું તથા તારો દાસ પુરાહ છાવણીમાં જાઓ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ જો તું જતાં બીતો હોય, તો તું તારા દાસ પુરાહને લઈને છાવણી પાસે ઊતરી જા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પણ તું હુમલો કરતાં ગભરાતો હોય તો તારા નોકર પુરાને લઈને તે છાવણીમાં જા. Viz kapitolaપવિત્ર બાઈબલ10 પણ જો તને હુમલો કરતા ડર લાગતો હોય તો પહેલા તું એકલો તારા નોકર પુરાહ સાથે છાવણીમાં જા, Viz kapitola |