ન્યાયાધીશો 7:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન, તથા તેની સાથેના સર્વ લોકોએ મળસકે ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. અને મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં મિદ્યાનીઓએ છાવણી કરી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 એક દિવસે યરૂબ્બઆલ, એટલે ગિદિયોન તથા તેના માણસો વહેલી સવારે ઊઠયા અને હારોદના ઝરા પાસે છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વત પાસે તેમની ઉત્તર તરફ ખીણમાં હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યરૂબ્બઆલ એટલે કે ગિદિયોન અને તેની સાથેના બધા લોકો વહેલા ઊઠયા અને તેમણે હારોદના ઝરણા નજીક પોતાની છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી ઈસ્રાએલીઓની ઉત્તરે મોરેહ પર્વતની તળેટીની ખીણના પ્રદેશમાં હતી. Viz kapitola |