ન્યાયાધીશો 5:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓનાં કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ત્યારે કૂદવાથી, એટલે તેઓને પાણીદાર ઘોડાઓના કૂદવાથી, તેઓની ખરીઓના ધબકારા વાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પછી તબડક તબડક કરતા ઘોડા, પોતાની ખરીઓથી જમીનને ખૂંદતા ઘોડા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ22 જેવા ધોડાઓ પૂરપાટ દોડવા લાગ્યા કે તેમના દાબડા ભોંય પર પડધાવા લાગ્યા. Viz kapitola |