ન્યાયાધીશો 4:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ઇઝરાયલના લોકો કનાનના રાજા યાબીનની સામે વધારે અને વધારે ભારે થતાં ગયા. એટલા બધા બળવાન થયા કે તેઓએ તેનો નાશ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને ઇઝરાયલી લોકોનો હાથ કનાનના રાજા યાબીનની વિરુદ્ધ વધારે ને વધારે પ્રબળ થતો ગયો, એટલે સુધી કે તેઓએ કનાનના રાજા યાબીનનો નાશ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 ઇઝરાયલીઓ યાબીન વિરુદ્ધ વધુ ને વધુ પ્રબળ થતા ગયા અને છેવટે તેમણે તેનો નાશ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 ત્યારબાદ ઈસ્રાએલીઓ કનાનના રાજા યાબીન સામેના હુમલાઓમાં વધુને વધુ બળવાન થતા ગયા અને આખરે તેમણે તેનો નાશ કર્યો. Viz kapitola |