ન્યાયાધીશો 4:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેણે તેને કહ્યું, “તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, ‘કોઈ અહીં છે?’ તો તારે કહેવું કે, ‘નથી.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને સીસરાએ તેને કહ્યું, “તું તંબુના બારણામાં ઊભી રહે. અને જો કોઈ આવીને તને પૂછે કે અહીં કોઈ છે? તો તારે કહેવું કે, ના.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પછી તેણે તેને કહ્યું, “તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભી રહે, અને કોઈ આવીને પૂછે કે, ‘અહીં કોઈ છે?’ તો ના પાડજે.” Viz kapitolaપવિત્ર બાઈબલ20 પછી સીસરાએ યાએલને કહ્યું, “તંબુના બારણામાં ઊભી રહે, અને કોઈ માંરી તપાસ કરવા આવે અને પૂછે કે અંદર કોઈ છે, તો કહેજે, ‘ના.’” Viz kapitola |