Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓની દીકરીઓ સાથે તેઓ લગ્ન સંબંધો બાંધતા હતા, તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા હતા અને તેઓના દેવોની પૂજા કરતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓ તેઓની દીકરીઓને પરણતા, ને તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા, ને તેઓના દેવોની ઉપાસના કરતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે તેમની સાથે લગ્નસંબંધો બાંયા અને તેમના દેવોની પૂજા કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 ઈસ્રાએલીઓએ તે લોકોની કન્યાઓનો પત્નીઓ તરીકે સ્વીકાર કરવા માંડયો અને પોતાની કન્યાઓને બીજી પ્રજાઓના પુત્રોની સાથે પરણાવવા માંડી, અને તેમના દેવોની પૂજા કરી.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 3:6

Následuj nás:

Reklamy


Reklamy