ન્યાયાધીશો 3:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તલવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહૂદે તે તલવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને ફળ સાથે હાથો પણ અંદર પેસી ગયો, અને ફળની આસપાસ ચરબી ઠરી રહી, કેમ કે તેણે તેના પેટમાંથી કટાર ખેંચી કાઢી નહિ; અને તે પાછળ કૂટી નીકળી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 આખી તલવાર તેના હાથા સાથે ધૂસી ગઈ અને તેના પર ચરબી ફરી વળી. એહૂદે રાજાના પેટમાંથી તેને ખેંચી કાઢી નહિ. તલવાર પછવાડે ફૂટી નીકળી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ22 તરવારના પાના પછી મૂઠ પણ અંદર ઊતરી ગઈ અને તેના ઉપર ચરબી ફરી વળી, કારણ, એહૂદે તરવાર પાછી ખેંચી કાઢી નહોતી. Viz kapitola |