ન્યાયાધીશો 3:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 એહૂદે નજરાણું પ્રદાન કર્યું, પછી તેણે નજરાણું ઊંચકી લાવનારાઓને પરત મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 નજરાણું કર્યા પછી, તેણે નજરાણું ઊંચકી લાવનાર લોકોને વિદાય કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 એહૂદે તેને ભેટસોગાદ આપ્યા પછી તરત જ એ ભેટસોગાદ ઊંચકનારા માણસોને પાછા ઘેર જવા કહ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ18 ખંડણી અર્પણ આપી રહ્યાં પછી એહૂદે ખંડણી ઉપાડી લાવનારા સાથીઓને પાછા મોકલી દીધા. Viz kapitola |