ન્યાયાધીશો 21:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી લોકો બેથેલમાં ઈશ્વરની સમક્ષ સાંજ સુધી બેઠા અને પોક મૂકીને રડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તે લોકો બેથેલમાં આવીને યહોવાની હજૂરમાં સાંજ સુધી બેઠા, ને પોક મૂકીને રડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેથી હવે ઇઝરાયલી લોકો બેથેલમાં જઈને સાંજ સુધી પ્રભુની સમક્ષ બેઠા. તેમણે મોટે સાદે કરુણ આક્રંદ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ2 હવે ઈસ્રાએલીઓ બેથેલમાં સાથે મળ્યા અને દેવ સમક્ષ, સાંજ સુધી મોટેથી રડ્યા, અને મોટા સાદે કહેવા લાગ્યા: Viz kapitola |