ન્યાયાધીશો 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યહોશુઆએ લોકોને વિદાય કર્યા ત્યારે ઇઝરાયલના સર્વ લોકો પોતાને માટે નિયુક્ત કરાયેલ સ્થળે, પોતપોતાના વારસામાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 હવે યહોશુઆએ લોકોને વિદાય કર્યા પછી દેશનો વારસો લેવાને સર્વ ઇઝરાયલી લોકો પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 યહોશુઆએ ઇઝરાયલીઓને વિદાય કર્યા અને સૌ કોઈ દેશમાં પોતાના હિસ્સાના પ્રદેશનો કબજો મેળવવા ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ6 યહોશુઆએ લોકોને તેમના ઘરે પાછા મોકલી દીધાં. તેથી સર્વ કુળસમૂહના ઈસ્રાએલી લોકો તેમના ઘરે પાછા ગયા અને પોતાની ભૂમિનો કબજો લીધો. Viz kapitola |