ન્યાયાધીશો 2:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અને તેઓએ તે જગ્યાનું નામ બોખીમ પાડ્યું. ત્યાં તેઓએ ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેથી તેઓએ તે સ્થળનું નામ બોખીમ પાડયું. અને ત્યાં યહોવાને માટે તેઓએ યજ્ઞ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેથી એ સ્થળનું નામ બોખીમ (રડનારા) પડયું. ત્યાં તેમણે પ્રભુને બલિદાનો ચડાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ5 અને તે પરથી તે સ્થળનું નામ “બોખીમ” પડયું. ત્યાં તેઓએ યહોવાને યજ્ઞો કર્યો. Viz kapitola |