ન્યાયાધીશો 2:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જેમ તેઓના પિતૃઓ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા હતા, તેમ ઇઝરાયલ ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 જેથી જેમ તેઓના પિતૃઓ યહોવાએ બતાવેલા માર્ગે ચાલતા હતા, તેમ ઇઝરાયલ એ માર્ગે ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 આ ઇઝરાયલીઓ તેમના પૂર્વજોની માફક મારા માર્ગોમાં ચાલશે કે નહિ તેની ક્સોટી કરવા હું આ પ્રજાઓનો ઉપયોગ કરીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ22 અને એ રીતે, ઈસ્રાએલીઓ પોતાના પિતૃઓના પગલાને અનુસરશે કે નહિ, તેની હું કસોટી કરીશ.” Viz kapitola |