Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યિફતાએ ગિલ્યાદના વડીલોને કહ્યું, “જો આમ્મોનના સૈનિકો સામે લડવાને તમે ફરી મને સ્વદેશ તેડી જાઓ અને જો મારા હાથથી ઈશ્વર તેઓ પર વિજય અપાવે તો શું હું તમારો આગેવાન થાઉં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે યિફતઅએ ગિલ્યાદના વડીલોને કહ્યું, “જો આમ્મોનપુત્રોની સાથે યુદ્ધ કરવા તમે મને સ્વદેશ તેડી જાઓ, ને જો યહોવા તેઓને મારા હાથથી હરાવે, તો શું હું તમારો સરદાર થાઉં?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 યફતાએ તેમને કહ્યું, “તમે મને આમ્મોનીઓ સામે લડવા પાછો ઘેર લઈ જતા હો અને પ્રભુ મને લડાઈમાં વિજય પમાડે તો હું તમારો શાસક બનીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 યફતાએ તેઓને કહ્યું, “જો તમે મને આમ્મોનીઓ સામે લડવા માંટે પાછો લઈ જવા માંગતા હો, અને જો યહોવા મને ત્યાં વિજય અપાવે, તો તમાંરે મને નેતા બનાવવો પડશે.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:9

Následuj nás:

Reklamy


Reklamy