ન્યાયાધીશો 10:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તોલાના મરણ પછી ગિલ્યાદી યાઈર આગળ આવ્યો. તેણે બાવીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે પછી ગિલ્યાદી યાઈર ઊભો થયો. તેણે બાવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તોલા પછી ગિલ્યાદમાંથી યાઈર ઊભો થયો. તે બાવીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેના પછી ગિલયાદનો ન્યાયાધીશ યાઈર બન્યો. તેણે 22 વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો. Viz kapitola |