યાકૂબનો પત્ર 5:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તમારી સંપત્તિ સડી ગઈ છે, અને તમારાં લૂગડાંને ઊધિઇ ખાઈ ગઈ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તમારું ધન સડી ગયું છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 વળી તમારી સમૃદ્ધિ સડી ગઇ છે, અને તેનું મૂલ્ય કશું જ રહ્યું નથી, તમારા વસ્ત્રો જીવજંતુ ખાઈ જશે. Viz kapitola |