યાકૂબનો પત્ર 5:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ લગાવીને તેને માટે પ્રાર્થના કરવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તમારામાં શું કોઈ બીમાર છે? [જો હોય] તો તેણે મંડળીના વડીલોને બોલાવવા, અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે મંડળીના આગેવાનોને બોલાવવા જોઈએ. તેઓ પ્રભુને નામે તેના માથા પર તેલ ચોળીને પ્રાર્થના કરે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 જો તમારામાંનું કોઈ માંદુ પડે તો, તેણે મંડળીના વડીલોને બોલાવવા જોઈએ. વડીલોએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી જોઈએ. Viz kapitola |