યાકૂબનો પત્ર 4:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પ્રભુની આગળ તમે દીન થાઓ, એટલે તે તમને ઉચ્ચપદે મૂકશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પ્રભુની આગળ પોતાને નમ્ર કરો અને તે તમને ઉચ્ચસ્થાને મૂકશે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 પ્રભુ આગળ દીન બનો, અને તે તમને મહાન બનાવશે. Viz kapitola |