યાકૂબનો પત્ર 3:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જુઓ, ઘોડા કબજે રહે માટે આપણે તેઓનાં મોંમાં લગામ નાખીને તેઓનાં આખાં શરીરને ફેરવીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ઘોડાને કાબૂમાં રાખવા લગામ રાખવામાં આવે છે, જેથી આપણી ઇચ્છા મુજબ તેને ચલાવી શકીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ઘોડા જેવા પ્રાણીના મોંમા એક નાની લગામ રાખીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે તેના આખા શરીરને ફેરવીએ છીએ. Viz kapitola |