યાકૂબનો પત્ર 1:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી, પણ માત્ર સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જોનાર માણસના જેવો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 જે કોઈ સંદેશ સાંભળીને તેને અમલમાં મૂક્તો નથી તે અરીસામાં જોનારના જેવો છે: Viz kapitolaપવિત્ર બાઈબલ23 જે વ્યક્તિ ફક્ત સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી, તે પોતાનું મુખ આરસીમા જોનારના જેવો છે. Viz kapitola |