યશાયા 8:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને મારી પોતાની તરફથી વિશ્વાસુ સાક્ષીઓની પાસે, એટલે ઉરિયા યાજક તથા બેરેખ્યાના દીકરા ઝખાર્યાની પાસે સાક્ષી કરાવીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને મારી પોતાની તરફથી વિશ્વાસુ સાક્ષીઓની પાસે, એટલે ઊરિયા યાજક તથા બેરેખ્યાના દીકરા ઝખાર્યાની પાસે સાક્ષી કરાવીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 મારા તરફથી બે વિશ્વાસુ સાક્ષીઓ તરીકે ઉરિયા યજ્ઞકાર અને યેબેરેખ્યાના પુત્ર ઝખાર્યાને બોલાવી લે.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 અને યાજક ઊરિયાને અને બેરેખ્યાના પુત્ર ઝર્ખાયાને તે લખાય તે દરમ્યાન સાક્ષી તરીકે રહેવાનું મેં પૂછયું, કારણ કે તેઓ વિશ્વાસુ માણસો છે. Viz kapitola |