યશાયા 7:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પુરુષો ધનુષ લઈને ત્યાં શિકાર કરવા જશે, કારણ કે આખી ભૂમિ કાંટા અને ઝાંખરાં થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 બાણ તથા ધનુષ્ય લઈને લોકો ત્યાં જશે; કેમ કે આખા દેશમાં કાંટા ને ઝાંખરાં થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 લોકો ત્યાં ધનુષ્યબાણ લઈને શિકારે જશે. કારણ, આખો દેશ કાંટાઝાંખરાથી છવાઈ જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ24 માણસ, ધનુષબાણ લઇને ત્યાં ફકત શિકાર કરવા જશે, કારણ, કાંટા અને ઝાંખરાંથી બધો પ્રદેશ છવાઇ ગયો હશે. Viz kapitola |