યશાયા 7:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે, જે બધા દેશમાં બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં અને મધ ખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે. દેશમાં જેઓ બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં તથા મધ ખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 છતાં તેઓ એટલું બધું દૂધ આપશે કે તેઓ તેનું દહીં બનાવીને ખાશે. હા, દેશના બાકી રહેલા સૌ દહીં અને મધ ખાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ22 અને તે તેઓથી દૂધ મેળવશે જે ફકત દહીં ખાવા જેટલું જ પૂરતું થશે. અને જે બધા પ્રદેશમાં બાકી રહી ગયા હશે તે બધાં દહીં અને મધ ખાશે. Viz kapitola |