યશાયા 66:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યહોવાહ પૂછે છે, શું હું માના પ્રસૂતિકાળને પાસે લાવીને પ્રસવ ન કરાવું? “હું જ જન્મ આપનાર છું અને હું જ ગર્ભસ્થાન બંધ કરું?” એવું યહોવાહ પૂછે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યહોવા કહે છે, “હું પ્રસૂતિકાળ પાસે લાવીને પ્રસવ નહિ કરાવું?” તારો ઈશ્વર કહે છે, “હું જે જન્મ આપનાર તે હું [ગર્ભસ્થાન] બંધ કરું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પ્રભુ કહે છે, “હું પ્રસૂતિનો સમય પાસે લાવીને પ્રસવ ન થવા દઉં એવું બને ખરું?” તમારા ઈશ્વર કહે છે, “પ્રસૂતિ થવાની હોય અને હું પ્રસવ અટકાવી દઉં એવું બને ખરું?” Viz kapitolaપવિત્ર બાઈબલ9 યહોવા તમારા દેવ પૂછે છે કે, “પ્રસૂતિકાળ પાસે લાવીને પછી પ્રસવ ન થાય એવું શું હું કરીશ? ના, એમ હું કદી નહિ કરું.” Viz kapitola |