યશાયા 63:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા અને મારા કોપમાં તેમને પીવડાવીને ભાન ભૂલેલા કર્યા, અને મેં તેઓનું રક્ત ભૂમિ પર રેડી દીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા, ને મારા કોપમાં મેં તેઓના કકડેકકડા કર્યા, અને મેં તેઓનું લોહી ભૂમિ પર રેડી દીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મેં મારા ક્રોધમાં બધા લોકોને કચડી નાખ્યા અને તેમને છિન્નભિન્ન કરી નાખ્યા. મેં તેમનું રક્ત જમીન પર રેડી દીધું.” Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેમ છતાં મારા બાહુએ મને વિજય અપાવ્યો, મારા ક્રોધમાં મેં વિદેશી પ્રજાઓને કચડી નાખી અને તે સર્વ લથડિયાં ખાઇને જમીન પર પડી ગઇ.” Viz kapitola |