યશાયા 62:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ અને તારા ઈશ્વરના હાથનો રાજ મુગટ થઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તું યહોવાના હાથમાં શોભાયમાન તાજ, ને તારા ઈશ્વરની હથેલીમાં રાજમુગટ થઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તું પ્રભુના હાથમાં શોભાયમાન તાજ અને તેમની હથેલીમાં રાજવી મુગટ બની રહીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તું યહોવાના હાથમાં ઝળહળતો તાજ, તારા દેવના હાથમાં રાજમુગટ બની રહેશે. Viz kapitola |