યશાયા 61:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પરદેશીઓ ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે અને પરદેશીઓના દીકરાઓ તમારાં ખેતરોમાં અને દ્રાક્ષવાડીમાં કામ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પરદેશીઓ ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે, અને તેઓ તમારા ખેડૂત તથા તમારી દ્રાક્ષાવાડીના માળી થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 મારા લોક, પરદેશીઓ તમારાં ટોળાં ચરાવશે, તમારાં ખેતરો ખેડશે અને તમારી દ્રાક્ષવાડીઓની સંભાળ કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “હે મારા લોકો, વિદેશીઓ તમારી સેવા કરશે, તેઓ તમારા ઘેટાંબકરાંને ચારશે અને તમારાં ખેતરોમાં મજૂરી કરશે. Viz kapitola |