યશાયા 60:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જેઓ વાદળની જેમ અને પોતાના માળા તરફ ઊડીને આવતાં કબૂતરની જેમ, ઊડી આવે છે તે કોણ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 આ જેઓ વાદળની જે, ને પોતાની બારીઓ તરફ ઊડીને આવતાં કબૂતરની જે, ઊડી આવે છે તેઓ કોણ હશે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 વાદળની જેમ તથા પોતાના ગોખમાં પાછાં ફરી રહેલાં કબૂતરોની જેમ આવી રહેલાં આ વહાણો કોનાં છે? Viz kapitolaપવિત્ર બાઈબલ8 વાદળની જેમ અને પોતાના માળા તરફ જતાં કબૂતરોની જેમ ઊડતાં આ શું જાય છે? Viz kapitola |