યશાયા 59:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓ ઝેરી સર્પનાં ઈંડાં સેવે છે અને કરોળિયાની જાળો વણે છે. તેમનાં ઈંડાં જે ખાય તે મરી જાય છે અને જે ઈંડું ફૂટે છે તેમાંથી ઝેરી સાપ નીકળે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેઓ નાગણનાં ઈંડા સેવે છે, ને કરોળિયાની જાળો વણે છે; તેમનાં ઈંડા જે ખાય તે મરી જાય છે, ને જે છુંદાય છે તેમાંથી સાપ નીકળે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેમના પ્રપંચ નાગણે સેવેલાં ઈંડાં જેવા ખતરનારક અને કરોળિયાએ વણેલી જાળ જેવા નિરર્થક છે. નાગણનાં ઈંડાં કોઈ ખાય તો તે મૃત્યુ પામે છે અને છૂંદાયેલા ઇંડાંમાંથી સાપોલિયું નીકળે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેઓ સાપનાં ઇંડા સેવે છે અને કરોળિયાનાં જાળાં ગૂંથે છે; જે એ ઇંડા ખાય છે તે મોતને ભેટે છે, ને જે ઈંડુ ફૂટે છે તેમાંથી સાપ નીકળે છે. Viz kapitola |