યશાયા 57:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમે કોની મશ્કરી કરો છો? તમે કોની સામે મુખ પહોળું કરો છો અને કોની સામે જીભ કાઢો છો? શું તમે બળવાખોરનાં, કપટકરનારનાં સંતાનો નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તમે કોની મશ્કરી કરો છો? કોની સામે મુખ પહોળું કરીને જીભ કાઢો છો? શું તમે અધર્મિના છોકરાં, અને જૂઠાઓનાં સંતાન નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તમે કોની મશ્કરી કરો છો? તમે મુખ પહોળું કરી જીભ હલાવી કોને ચાળા પાડો છો? શું તમે બંડખોરના વંશજો અને કપટીનાં સંતાન નથી? Viz kapitolaપવિત્ર બાઈબલ4 તમે કોની મશ્કરી કરો છો? તમે કોની સમક્ષ મોં પહોળું કરી, જીભ કાઢી ચાળા પાડો છો? શું તમે પાપીઓનાં અને જૂઠાઓના સંતાનો નથી? Viz kapitola |