યશાયા 3:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 “હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હું બાળકોને તેમના અધિકારીઓ ઠરાવીશ, અને બાળકો તેમના પર રાજ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુ છોકરાંને તેમના આગેવાનો બનાવશે અને નાદાનો તેમના પર રાજ કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 “તે છોકરાઓને તેમના અધિકારીઓ ઠરાવશે, અને નાના બાળકો તેમના પર શાસન કરશે. Viz kapitola |