યશાયા 3:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 સૂબેદાર તથા પ્રતિષ્ઠિત પુરુષ, મંત્રી તથા નિપુણ કારીગર તથા ચતુર ઇલમીને [તે લઈ લેશે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 લશ્કરી અફસરો અને વહીવટી અધિકારીઓ, રાજનીતિજ્ઞો અને ચતુર જાદુગરોને લઈ લેશે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 સેનાનાં સેનાપતિઓ, સરકારના નેતા, સલાહકાર અને કુશળ કારીગરો તેમજ જાદુગરો એ બધાને તે લઇ લેનાર છે. Viz kapitola |