યશાયા 3:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તારા પુરુષો તલવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તારા પુરુષો તરવારથી, ને તારા શૂરવીરો લડાઈમાં પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તમારા પુરુષો તલવારની ધારે માર્યા જશે, અને તમારા યોદ્ધાઓ યુદ્ધમાં ખપી જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ25 સિયોનનગરીના પુરુષો તરવારનો ભોગ થઇ પડશે. એના વીર યોદ્ધાઓ રણમાં ખપી જશે. Viz kapitola |