Online Bible

- Reklamy -




યશાયા 24:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 નવો દ્રાક્ષારસ સુકાઈ જાય છે, દ્રાક્ષાવેલો કરમાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 નવો દ્રાક્ષારસ શોક કરે છે, દ્રાક્ષાવેલો સુકાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 નવો દ્રાક્ષાસવ સુકાઈ જાય છે અને દ્રાક્ષવેલો ચીમળાઈ જાય છે. તેથી મજા માણનારાઓ નિસાસા નાખે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

7 દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે.

Viz kapitola kopírovat




યશાયા 24:7

Následuj nás:

Reklamy


Reklamy