યશાયા 22:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, અને ઘોડેસવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, ને સવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 યહૂદિયાની ફળદ્રુપ ખીણ રથોથી ભરાઈ ગઈ છે. યરુશાલેમના દરવાજાઓ આગળ ઘોડેસ્વાર સૈનિકોને મૂકવામાં આવ્યા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 યહૂદાની સૌથી રળિયામણી ખીણો રથોથી ભરાઇ ગઇ છે અને ઘોડેસવારો યરૂશાલેમના દરવાજા આગળ આવી ઊભા રહ્યા હતા. Viz kapitola |