યશાયા 22:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ અને તે પોતાના પિતાના કુટુંબને માટે ગૌરવનું સિંહાસન થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ; અને તે પોતાના પિતાના કુટુંબને માટે માનનું સ્થાન થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 હું તેને ખીલાની માફક મજબૂત સ્થાનમાં જડી દઈશ અને તે તેના પિતાના સમસ્ત કુટુંબને માટે ગૌરવરૂપ બનશે. Viz kapitolaપવિત્ર બાઈબલ23 હું તેને મજબૂત રીતે ખોડેલા ખીલાની જેમ સ્થિરપણે સ્થાપીશ, અને તેના પિતાના કુટુંબને માટે તે ભારે ગૌરવરૂપ બની રહેશે. Viz kapitola |