Online Bible

- Reklamy -




યશાયા 22:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પ્રભુ, સૈન્યોના યહોવાહે કહે છે: “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે કે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે, “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 સર્વસમર્થ પ્રભુએ મને કહ્યું, “રાજમહેલના મુખ્ય કારભારી શેબ્ના પાસે જઈને તેને કહે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 સૈન્યોના દેવ મારા યહોવા મને કહ્યું, “શેબ્ના, જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઇને તેને કહે કે,

Viz kapitola kopírovat




યશાયા 22:15

Následuj nás:

Reklamy


Reklamy