યશાયા 20:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આશ્શૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો અને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 આશૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો, ને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 આશ્શૂરના રાજા સાર્ગોનના આદેશથી તેના સરસેનાપતિએ પલિસ્તીઓના શહેર આશ્દોદ પર આક્રમણ કરી તેને જીતી લીધું. Viz kapitolaપવિત્ર બાઈબલ1 જે વર્ષમાં આશ્શૂરના રાજા સાગોર્ને મોકલેલા સેનાધિપતિએ આશ્દોહ ઉપર ચઢાઇ કરીને તેણે અને જીતી લીધું. Viz kapitola |