યશાયા 19:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ગૂંથેલા શણનું કામ કરનારા તથા સફેદ વસ્ત્રના વણનારા નિરાશ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પીંજેલા શણનું કામ કરનારા તથા સુતરાઉ કાપડના વણનારા નાઉમેદ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પીંજેલા અળસીરેસાનું કાપડ બનાવનારા હતાશ થઈ જશે, સુતરાઉ કાપડ વણનારા મૂંઝાઈ જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 પીંજેલા શણનું કામ કરનારા તથા સુતરાઉ કાપડના વણનારા નિરાશ થશે. Viz kapitola |