યશાયા 19:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 માછીમારો રડશે અને શોક કરશે, નીલમાં ગલ નાખનાર વિલાપ કરશે તેમ જ પાણીમાં જાળ નાખનારાઓ નિરાશ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 માછીઓ શોક કરશે, નાઈલમાં ગલ નાખનાર સર્વ વિલાપ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ નિરાશ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 માછીમારો ડૂસકાં ભરશે, ગલ નાખનારાઓ વિલાપ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ ઝૂરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 માછીઓ શોક કરશે, નીલમાં ગલ નાખનારાઓ આક્રંદ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ નાસીપાસ થશે. Viz kapitola |