યશાયા 19:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સમુદ્રનાં પાણી સુકાઈ જશે, નદીનાં પાણી સુકાઈ જશે અને નદી ખાલી થઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સમુદ્રનાં પાણી ઓસરી જશે, ને નદીનાં પાણી ઓછાં થઈને સુકાઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 નાઇલ નદીનાં પાણી સુકાઈ જશે અને તેનું તળિયું સૂકુંભઠ થઈ જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 નીલના પાણી સૂકાઇ જશે, નદીનાં પાણી ઓછાં થઇને સુકાઇ જશે. Viz kapitola |