યશાયા 18:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કાપણી પહેલાં, જ્યારે ફૂલ પાકીને તેની દ્રાક્ષા થાય છે, ત્યારે તે ધારિયાથી કુમળી ડાળીઓને કાપી નાખશે, તે ફેલાયેલી ડાળીઓને કાપીને દૂર લઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કાપણી પહેલાં જ્યારે ફૂલ બંધાઈને તેની કાચી દ્રાક્ષા થાય છે, ત્યારે તે ધારિયાથી ડાંખળીઓને કાપી નાખશે, ને ડાળીઓને કાપીને લઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પણ કાપણી પહેલાં, જ્યારે ફૂલ બેસતાં બંધ થાય છે અને ફૂલની જગ્યાએ દ્રાક્ષા બેસે છે ત્યારે ખેડૂત ધારિયા વડે ફૂટેલા ફણગાને સોરી નાખે છે અને ફેલાતી ડાળીને કાપીને ફેંકી દે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 પરંતુ પછી, કાપણીની ઋતું પહેલાં, ફૂલ બેસતાં બંધ થયાં હોય અને ફૂલની પાકી દ્રાક્ષ થવા માંડી હોય, ત્યારે ધારિયાથી ડાંખળીઓને કાપી નાખવામાં આવે છે અને વધી ગયેલી ડાળીઓને કાપીને લઇ જાય છે. Viz kapitola |