યશાયા 18:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાળા દેશને અફસોસ; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અરે, કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાલા દેશ! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 કૂશની નદીઓની પેલે પારના પ્રદેશમાં પાંખોનો ફફડાટ સંભળાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 અરે! કૂશની નદીઓને પેલે પાર, પાંખોના ફફડાટ વાળા દેશનું દુર્ભાગ્ય! Viz kapitola |