યશાયા 15:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 વળી હેશ્બોન તથા એલઆલે પોકેપોક રડે છે; યાહાસ સુધી તેમનો સાદ સંભળાય છે. તે માટે મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ પાડે છે; તેથી તેનું હ્રદય ક્ષોભ પામે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 હેશ્બોન અને એલઆલેના લોકો વિલાપ કરે છે અને તેમનો સાદ છેક યાહાસ સુધી સંભળાય છે. મોઆબના સશસ્ત્ર સૈનિકો પણ ધ્રૂજી ઊઠયા છે અને તેમની હિંમત ભાંગી પડી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 વળી હેશ્બોન અને એલઆલેહના લોકો પોકેપોક રડે છે; તેમનો અવાજ યાહાસ સુધી સંભળાય છે; તેથી મોઆબના સશસ્ત્ર યોદ્ધાઓ પણ થથરી જાય છે, તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે. Viz kapitola |